ભુજની સનરાઇઝ બિલ્ડીંગમાં આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી.
તા : ૧૭.૬.૧૮ : નો બનાવ
ભુજ શહેરમાં આવેલી આનંદો હોટલની બાજુમાં આવેલ સનરાઈઝ બિલ્ડીંગના કમ્પાઉન્ડમાં પડેલ કચરામાં કોઈ કારણોસર આગ લાગી હતી અને ત્યાં ઉપસ્થિત રહેલા લોકો દ્વારા ભુજની ફાયરબ્રિગેડનો સંપર્ક સાધવામાં આવ્યો હતો. અને ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી અને આ આગને કાબુમાં લીધી હતી અને સતવરે કોઈજ જાનહાની સર્જાઈ નહતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.