કોડાયના દલિત યુવાનના હત્યાના બનાવમાં વધુ બે ઝડપાયા.
ભુજ તા. ૧૯ : તાલુકાનાં કોડાય ગામમાં દલિત યુવાનના અપહરણ સાથેના ખૂનના કેસમાં પોલીસે વધુ બે શખ્સોની ધરપકડ કરી હતી. સત્તાવાર સાધનોએ આપેલી માહિતી મુજબ , આ કેસની તપાસનિશ એજ્નશી શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા ભુજના સાજિદ સતાર નોડે અને રઝાક રઉફ રાયમાની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને સામે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.