ભુજમાં ડોલર હોટલ પાસે દેશી દારૂની થેલીઓ ઝડપાઇ.
તા : ૧૯.૬.૧૮ : નો બનાવ
ભુજ તાલુકામાં ડોલર હોટલની પાસે રાજેશ્વરી રેસ્ટોરન્ટ ની બાજુમાં જૂના કૂવા પાસે હારુન ફૈજ મામદ નોતિયાર (ઉ.વ.૨૬ ,રહે. ગાંધીનગરી ઇમામચોક)એ જાહેરમાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે પોતાના કબ્જામાં દેશી દારૂની થેલીઓ નંગ ૧૦ લીટર આશરે ૫ નો પ્રોહી મુદ્દા માલ રાખી ભુજ બી ડિવિઝન પોલીસે કરેલ રેઇડ દરમિયાન પકડાઈ જઈ ગુનો કરેલ હતો.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.