ભુજમાં મીરજાપર ત્રણ રસ્તા પાસે કેફી પીણું પીધેલી હાલતમાં ગાડી ચલાવતા ભુજ પોલીસ દ્વારા ઝડપાયો.
તા : ૧૯.૬.૧૮ :નો બનાવ
ભુજમાં મીરજાપર ત્રણ રસ્તા પાસે નયન કાનજી રાબડીયા (ઉ.વ.૨૫ ,રહે સુખપર જૂના વાસ રાબડીયા ચોક ) એ પોતાના કબ્જાની જી.જે.૧૨ સીપી ૫૩૪૨ વાળી મહિન્દ્રા કંપનીની સફેદ કલરની વેરીટો કાર ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે કેફી પીણું પીધેલી હાલતમાં ચલાવી પકડાઈ જઈ ગુનો કરેલ છે. જેની નોંધ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશને કરવામાં આવી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.