માંડવી માં ૨૧ વર્ષના યુવાન પાસેથી દારૂની કોથળીઓ કબ્જે કરી માંડવી પોલીસે આરોપીની અટક કરી હતી.
તા : ૧૯.૬.૧૮ : નો બનાવ
માંડવી નવાવાસ ગામે યશ નિતિન શાહ (ઉ.વ.૨૧ ,રહે નિભારા શેરી આઝાદ ચોક ) એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે દેશીદારૂની કોથળીઓ નંગ ૬ જે આશરે ૩ લીટર નો પ્રોહી મુદ્દામાલ રાખી રેઇડ દરમિયાન પકડાઈ ગયેલ હતો. જેની આગળની તપાસ માંડવી પોલીસ સ્ટેશને હાથ ધરી હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.