મુન્દ્રામાં નવા રીંગ રોડ ટી પોઈન્ટ પાસે ઝડપાયું દેશી દારૂ આરોપી ફરાર.
તા : ૧૯.૬.૧૮ : નો બનાવ
મુન્દ્રા તાલુકામાં નવા રીંગ રોડ ટી પોઈન્ટ હોટેલ પાસે બાવળોની ઝાડીમાં શ્રવણસિંહ શોહનસિંહ બીચલા એ પોતાના કબ્જામાં ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટે દેશી દારૂ ની કોથળીઓ નંગ ૪૦ લીટર આશરે ૧૬૦નો પ્રોહી મુદ્દામાલ વેચાણ અર્થે રાખી મુન્દ્રા પોલીસ દ્વારા ઝડપાયો હતો. જેની આગળની તપાસ મુન્દ્રા પોલીસ સ્ટેશને હાથ ધરી હતી. (આરોપી ફરાર ).
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.