લખપત તાલુકામાં લગ્ન કરવાના ઇરાદે 14 વર્ષની દીકરીનો અપહરણ; પિતાએ કરી ફરિયાદ
તા : ૧૮.૬.૧૮ : નો બનાવ
લખપત તાલુકામાં નરા વાડી વિસ્તારમાં રહેતા સતનામસિંઘ દિવાનસિંઘ રાયશીખ ઉ.વ.૪૭ ની દીકરી ઉ.વ. ૧૪ વાળીને ગુરુજીત હિમતસિંઘ રાયશીખ લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હતો. જેની આગળ ની તપાસ નરા પોલીસ સ્ટેશન ચલાવી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.