અબડાસા તાલુકામાં નલિયા ટેક્ષી સ્ટેન્ડ પાસે પૈસા બાબતે એક શખ્સે કરી મારામારી.
તા : ૨૦.૬.૧૮ : નો બનાવ
અબડાસા તાલુકામાં નલિયા ટેક્ષી સ્ટેન્ડ તળાવની પાળ ઉપર અશરફઅલી મામદ લુહાર ઉ.વ.૨૯ એ અબ્દુલ મામદ સોઢા ના મોટાબાપુ પીનું અબ્દુલા સોઢા પાસે પૈસાની માંગણી કરી તો પિનુભાઇએ ના પાડતાં અશરફ એકદમ ઉશ્કેરાઈ જઇ પિનુભાઈને જમણા હાથના પંજા તથા ડાબા ખભામાં બટકા ભરી તથા ધકબુસટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેની ફરિયાદ નલિયા પોલીસ સ્ટેશને કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.