માંડવીમાં મહિલાને માનસીક અને શારીરિક ત્રાસ આપી,જાનથી મારી નાખવાની ધમકી અપાઈ.
તા. ૨૦/૦૬/ ૨૦૧૮ નો બનાવ.
માંડવી તાલુકાની જી.ઇ.બી. કોલોનીમાં ૧.મહેન્દ્રભાઇ પચાણભાઈ કટુવા ૨. પચાણભાઈ જુમાભાઇ કટુવા એ સોનલબેન મહેન્દ્રભાઇ કટુવા (ઉ. વ. ૩૬ ) ને આજ રોજ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી ગળદા પાટુ વડે મારામારી સામાન્ય ઇજાઓ કરી તથા સોનલબેન મહેન્દ્રભાઇ કટુવાને લગ્ન સમય દરમ્યાન મહેન્દ્રભાઇ પચાણભાઇ કટુવા તથા પચાણભાઈ જુમાભાઇ કટુવા એ માનસીક તથા શારીરિક ત્રાસ આપી એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ હતો જેની મહિલા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.