નખત્રાણામાં વોટસઅપ ક્લિપમાં કચ્છી તથા ગુજરાતી ભાષામાં અનુસુચિત જાતિ અને સમાજ ડો. બાબા સાહેબ આંબેક્ટર વિરુદ્ધ ભૂંડી ગાળો તથા હલકા શબ્દો ઉચારી જાતિને અપમાનિત કરી વોટઅસપમાં ક્લિપ વાયરલ કરી. .
તા. ૨૦/ 06/ ૨૦૧૮ નો બનાવ.
નખત્રાણા તાલુકાના વિરાણી ગામમાં 1. બહાદુરસિંહ સોઢા 2. જગદીશસિંહ સોઢા (રહે, સુરલ હાલે વિરાણી મોટી )એ મોબાઈલ નં :-૯૭૨૭૯ ૪૮૩૪૦ ઉપરથી વોઇસ ક્લિપમાં કચ્છી તથા ગુજરાતી ભાષામાં અનુસુંચીત જાતિના સમાજને તથા અનુસુચિત જાતિના સમાજના માર્ગદર્શન ડો. બાબા સાહેબ આંબેક્ટર વિરુદ્ધ ભૂંડી ગાળો અને હલકા શબ્દો ઉચારી અનુસુચિત જાતિને અપમાનિત કરી તેને વોટસઅપ ગ્રૂપમાં વાયરલ કરી એકબીજાની મદદગારી કરી ગુન્હો કરેલ છે જેની નોધ નખત્રાણા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.