ખાનય ગામમાં વહેમ રાખી એક શખ્સને ધકબુશટનો મારમાર્યો, અને જાનથી મારી નાખવાની ધમકી આપી.
તા. ૨૦ /૦૬ /૨૦૧૮ નો બનાવ.
ખાનાય ગામના બસ સ્ટેશન પાસે 1. રાસુભા તગજી સોઢા 2. જીતુભા મંગલસિંહ સોઢા 3. કલસિંહ ચીમસિંહ સોઢા (રહે, ખાનય કેમ્પ ) એ ગોપાલસિંહ ડુંગરસિંહ સોઢા (ઉ.વ. ૩૫ ) ને કહેલ કે તું અમારી પોલીસ ને દારૂ બાબતે બાતમી આપી અમારો દારૂ તું પકડાવેલ તે બાબતે વહેમ રાખી ગોપાલસિંહ ડુંગરસિંહ સોઢા ને ધકબુશટનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ માં બહેન સમી ભૂંડી ગાળો આપી એકબીજાની મદદ કરી ગુન્હો કરેલ હતો જેની નોધ નલિયા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.