મીરજાપરમાં કાર ચાલકે પોતાની કાર ઇલેક્ટ્રીક થાંભલામાં ઠોકી દેતા અકસ્માત સર્જાયો.
ભુજ મીરજાપર હાઇવે ઉપર જતાં એક કાર ચાલકે પોતાની કારથી જતો હતો અને રસ્તા ઉપર આવેલી ઇલેક્ટ્રીક થાંભલા ની ડીપીમાં પોતાની કાર નં. જી.જે. ૧૨ DG ૬૭૦૯ નંબરની કાર ઠોકી દીધી હતી અને ત્યાં ઉપસ્થિત રહેલા લોકો દ્વારા એવી ચર્ચા થઈ રહી હતી કે કાર ચાલક દારૂ પીધેલી હાલતમાં હતો અને આ ઘટનામાં કાર ચાલક અને તેઓની સાથે બેઠેલા ને નાની મોટી ઇજાઓ પહોચી હતી અને કાર ડીપી માં ઠોકાતા ઇલેક્ટ્રીક વાયરના થાંભલા પડી ગયા હતા અને સતવરે કોઈજ જાનહાનિ સર્જાઈ ન હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.