અબડાસામાં એક શખ્સને ગળદા પાટુનો માર માર્યો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી.
તા. ૧૯/૦૬/૨૦૧૮ નો બનાવ.
અબડાસા તાલુકાનાં વિઝાણ ગામના ચેતન લાલજીભાઇ ભાનુશાલી (ઉ.વ.૨૯ ધંધો વેપાર રે હાલ-વીંઝાણ તા. અબડાસા મૂળ રહે નવી મુંબઈ અરોલી સેક્ટર ૨૦ નેવા ગાર્ડન ફ્લેટ નં ૧૯૦૧ વિસામો માળ )ના મકાનની દીવાલનું કામ ચાલતું હોઈ તે આ કામમાં સામાવાળાઓને નડતર રૂપ હોઈ જેથી ૧. અસરફ નુરમામદ ખત્રી ૨. ઈમરાન નુરમહમદ ખત્રી ૩. નુરમહમદ ખત્રી ઉશ્કેરાઈ જઈ મા બેન સમી ગાળો બોલી ચેતન લાલજીભાઇ ભાનુશાલી ગાળો બોલવાની ના પાડતા ચેતન લાલજીભાઇ ભાનુશાલીને ત્રણેએ ગળદા પાટુ નો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુન્હો કરેલ હતો જેની નોધ કોઠારા ના પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.