બારોઈમાં શખ્સે પોતાનું વાહન અકસ્માત સર્જાય તેમજ ટ્રાફિકને અડચણ રૂપ થાય તે રીતે ઊભું રાખ્યું.
તા. ૨૪/ ૦૬/ ૨૦૧૮ નો બનાવ.
મુન્દ્રામાં બારોઈ રોડ ભોલેનાથ મેડિકલ સ્ટોર પાસે અસ્લમ મામદ (હાલે,પોત્રા રહે ) પોતાની કબ્જાનું વાહન આપે પીયોગ પેસેંજર છકડો રિક્ષા નં :- જી.જે. 12. એ. ૩૫૩૬ વાળી જાહેર રોડ ઉપર આવતા જતાં ટ્રાફિકને અડચણ રૂપ થાય તેમજ અકસ્માત સર્જાય તે રીતે ઊભું રાખી ગુન્હો કર્યો હતો જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.