સામખિયાળીમાં 40 વર્ષીય આધેડે કર્યો આપઘાત

copy image

copy image

સામખિયાળીમાં 40 વર્ષીય આધેડે ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. સામખિયાળીમાં જંગી રોડ નૂરનગરમાં બનેલ આ ઘટના અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ, નૂરનગરમાં રહેનાર અલ્તાફ આમદ ખલીફા નામનો શખ્સ પોતાના ઘરે હતો તે સમયે કોઈ અકળ કારણોસર આધેડે યુવાને ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ બાનવ અંગે જાણ થતાં પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.