માંડવીમાં શખ્સોએ અગાઉ ઝગડાનું મનદુખ રાખી ધારિયું તથા પથ્થરો વડે હુમલો કર્યો.
તા. ૨૪/ 0૬ /૨૦૧૮ નો બનાવ.
માંડવી તાલુકાનાં બાયઠ ગામે ઈસ્માઈલ ઇબ્રાહિમ મંઘરાના મકાન બાબતે અગાઉ 1. ઇકબાલ ફકીરમામદ તુર્ક 2. અનવર ફકીરમામદ તુર્ક 3. નુરઝહા અનવર તુર્ક 4. આમદ ઇસ્ક્માઇલ તુર્ક (રહે. માંડવી બાયઠ) સાથે ઝગડો થયેલ જે બાબતેનું મન:દુખ રાખી ઇકબાલ ફકીરમામદ તુર્ક એ માથાના ધારિયું મારી તથા આમદ ઇસ્ક્માઇલ તુર્ક એ સાહેદ અરશીબાઈને પથ્થરોના ઘા મારી તમામને ભૂંડી ગાળો આપી ધક બુશટનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી મે.શ્રી.ડી.એમ. સાહેબના જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હતો જેની નોધ ગઢશીશા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.