બાબરિયા કોલોનીમાં મકાનમાં ચાલતી જુગારકલબ ઉપર ક્રાઈમ બ્રાંચનો દરોડો: છ ઇસમોની અટક

download-1-9-150x150-1

રાજકોટ શહેરના બાબરીયા કોલોની નજીક હશનવાડી શે.નં. 3, બંધ શેરીમાં ચાલતી જુગારકબલ ઉપર ક્રાઈમ બ્રાંચના એભલભાઇ બરાલીયા તથા ધર્મેન્દ્રસિંહ ઝાલાને મળેલ હકીકત આધારે દરોડો પાડવા આવ્યો હતો. જ્યાંથી જુગાર રમતા 6 ઇસમોની અટક કરી 52 હજારની રોકડ જપ્ત કરી કાયદેસરની તપાસ કરવામાં આવી છે.