માંડવીમાં ગે.કા. રીતે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા શખ્સો ઝડપાયા.
તા. ૨૪ /૦૬/૨૦૧૮ નો બનાવ.
માંડવીમાં રામેશ્વર કોલોની ઝૂપડપટ્ટી માં 1. જેસિંગ રામજીભાઇ કસતુરીયા (ખારવા ઉ.વ.૬૫) ૨. કમલેશ વિથલ્લદાસ ભાનુશાલી (ઉ. વ. ૪૦ ) ૩. ચંદ્રસિંહ ભાણજી ખારવા (ઉ.વ.૬૨ ) ૪. કૃષ્નાબેન વા/ઓફ તરુણ ભાઈ ભાટિયા (ઉ.વ. ૪૦ રહે શાકમાર્કેટ પાસે માંડવી ) ૫. રેખાબેન વા/ઓફ જયસીભાઇ કષ્ઠા (ઉ. વ. ૪૬ રહે સંસ્કાર નગર માંડવી ) ૬.કમલાબેન વા /ઓફ પબાભાઈ કષ્ઠા (ઉ.વ. ૬૦ રહે,રામેશ્વર ઝૂપડપટ્ટી માંડવી )૭. ભાવનાબેન ડો /ઓફ મનસુખભાઇ ખારવા (ઉ.વ. ૩૨ રહે , આંબલીવાળી શેરી) એ જાહેરમાં ગે.કા. રીતે ગંજીપાના વડે અંગત ફાયદા સારૂ પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ. ૨૫૫૦૦ /-તથા ગંજીપાનાનો નંગ -૫૨ કિં. રૂ. ૦૦ /- તથા મો ફોન નંગ -૩ કિં.રૂ. ૧૫૦૦ /-એમ કુલ્લે રૂ. ૨૭૦૦૦ /-સાથે રેઇડ દરમ્યાન પકડાઈ જઈ ગુન્હો કર્યો હતો. જેની નોધ માંડવી પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.