ભુજમાં જ્યુબેલી સર્કલ પાઉંભાજી ની સામે એક શખ્સે પોતાના કબ્જાનું વાહન ટ્રાફિકને અડચણ તથા અકસ્માત સર્જાય તે રીતે ઊભું રાખી
તા. ૨૪/૦૬/૨૦૧૮ નો બનાવ.
ભુજ જ્યુબેલી સર્કલ પાઉંભાજી ની સામે નીતિનભાઈ નાથાલાલ ધાનુશાલી (ઉ.વ. ૪૦ રહે ,જેષ્ઠાનગર, ભાનુશાલી ફળિયો )એ પોતાના કબ્જાનું રિયલ બજાજ પેસેંજર રિક્ષા રજી નં- જી.જે. ૧૨.એક્સ. ૭૯૨૧ જાહેરમાં રોડ પર ટ્રાફિકને અડચણ થાય અને અકસ્માત સર્જાય તે રીતે ઊભું રાખી તેના ઉપર વેપાર ધંધો કરી ગુન્હો કર્યો હતો જેની નોધ ભુજ બી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.