જ્યુબેલી સર્કલ પાસે રિક્ષા ચાલકએ ટ્રાફિક ને અડચણ રૂપ તથા અકસ્માત સર્જાય તે રીતે ઊભું રાખી.
તા. ૨૪/૦૬/૨૦૧૮ નો બનાવ.
ભુજ જ્યુબેલી સર્કલ પાસે સિકંદર શંકુરભાઈ મેમણ (ઉ.વ. ૨૭ રહે ,અંજલી નગર ,સુરલભીટ રોડ ગામ )એ પોતાના કબ્જાનું રિયલ બજાજ પેસેંજર રિક્ષા રજી નં- જી.જે. ૧૨.એ.વી. ૩૮૪૧ જાહેરમાં રોડ પર ટ્રાફિકને અડચણ થાય અને અકસ્માત સર્જાય તે રીતે ઊભું રાખી તેના ઉપર વેપાર ધંધો કરી ગુન્હો કર્યો હતો જેની નોધ ભુજ બી- ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.