રામકૃષ્ણ કોલોનીમાં 3 શખ્સો ધાણીપાસનો જુગાર રમતા ઝડપાયા.
તા. ૨૪/૦૬/૨૦૧૮ નો બનાવ.
ભુજમાં આવેલ રામકૃષ્ણ કોલોની માં 1. સાગર ફૂલગર ગોસ્વામી 2. રિઝવાન રમજુ ઓઢુજા 3. હેમાંગ છગન દરજી એ જાહેરમાં ગે. કા. રીતે ધાણીપાસા વડે હારજીત નો જુગાર રમી રમાડી રોકડા રૂ. ૨૯૦૦ /- તથા ધાણીપાસા નંગ-૧ કિં રૂ. 00/- સાથે રેઇડ દરમ્યાન પકડાઈ જઇ ગુન્હો કર્યો હતો. જેની નોધ ભુજ ની બી વીડીઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.