ભચાઉમાં બોલેરો ટ્રેલરમાં ઘૂસી જતાં બે મૃત્યુ, હળવદ નજીક રાપરના બે સહિત 3 યુવકના મૃત્યુ.
કચ્છખબરડોટકોમ, ગાંધીધામ : પૂર્વ કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ ગઇકાલે મધરાત્રે ભચાઉ પાસે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મૃત્યુ થયા છે. તો હળવદ પાસે કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મૂળ રાપરના રહેવાસી 3 જણાના મૃત્યુ થયા હતા. તો રાપરના તંત્રો અને વજેપર રોડ પર છોટા હાથી પલટી ખાઈ જતાં બાળકો-મહિલા સહિત દસ લોકોને નાની મોટી ઇજા થઈ હતી.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.