ખારોઈમાં દાઝી ગયેલી પરણીતાએ સારવાર દરમ્યાન મૃત્યુ પામી.

ભચાઉના ખારોઈમાં અગાઉ દાઝી જનારી અરુણાબા બનૂભા સોઢા (ઉ.વ. ૨૫ )નામની પરણીતાનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું. ગત. ૨૨/૦૬ ના સવારના અરસામાં અકસ્માતે દાઝી ગયા હતા. પોતાના ઘરે ગંભીર રીતે દાઝી જનારા મહિલાને વધુ          સારવાર માટે  ભુજ ની જીકે જનરલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમણે આજે અંતિમ શ્વાશ લીધા હોવાનું પોલીસે જણાવ્યુ હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *