ગાંધીધામમાં આંકડાનો જુગાર રમતા બે શખ્સોને પોલીસે ઝડપી પડ્યા.
ગાંધીધામ શહેરમાં સેક્ટર નં. ૧ એ માં ક્વોલિટી હોન્ડા શો રૂમ પાછળ કેબિન પાસે શંકરલાલ નારાયણદાસ નાથાણી (રહે. આદિપુર દીપમાલાનગર )તથા દેવાનંદ હરિરામ સુક્વાણી (નવ વાડી વિસ્તાર) એ જાહેરમાં મોબાઈલ વડે ગ્રાહકો પાસેથી વરલી મટકના આંકડાનો જુગાર રમતા એલ.સી.બી.એ આ બને શખ્સોને રોકડા રૂ. ૭૧૮૦ તથા એક મોબાઈલ એમ મળી કુલ્લ ૭૬૮૦ ના મુદ્દામાલ સાથે જડપી પડ્યા હતા.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.