અંજાર તાલુકાના વરસામેડી ગામે સર્વે નંબર ૫૩૧/૨ વાળી જમીન પર થયેલ બાંધકામ દૂર કરવા બાબતે કચ્છ કલેક્ટરશ્રી દ્વારા અંજાર પ્રાંત અધિકારીશ્રીને કરાયો હુકમ. હવે જોવાનું એ રહ્યું કે શું આ બંધ કામ દૂર કરવામાં આવશે ? કે તેમાં પણ કોઈ મોટી રમત રમાશે. કે પછી તેના પર કોઈ રોક આવશે ? તેવા સવાલો ઉઠવા પામ્યા