અબડાસા તાલુકાના ડુમરા ગામે શખ્સે ટ્રક બેદરકારી ગફલત ભરી રીતે ચલાવી.
તા. ૨૭ /૦૬/૨૦૧૮ નો બનાવ.
અબડાસા તાલુકાનાં ડુમરા ગામે ના વણાક ના પુલિયા પાસે કાયાભાઇ રાણાભાઈ સામ્બ્લ રબારી (ઉ.વ. ૩૪ રહે. મણખા તા. ભુજ ) એ પોતાના કબ્જાની ટ્રક નં જી.જે. -૧૨ =AW ૨૧૭૬ વાળી પૂર ઝડપે અને બેદરકારી ગફલત ભરી રીતે ચલાવી પૂર ઝટપમાં વળાક વાળવા જતાં ટ્રક ને પલટી ખવડાવી સોનાભાઈ ગાભાભાઈ રબારી (ઉ.વ. ૧૯ રહે મખણા તા. ભુજ)ત્યાં પોતાને ફેકચર જેવી ઇજાઓ પહોચાડી ગુન્હો કર્યો હતો જેની નોધ કોઠારા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.