જેટી નજીકના દરિયામાંથી BSF જવાનનો મૃતદેહ મળ્યો
રવિ કુમાર નામના BSF જવાનનો મૃતદેહ મળતા હડકંપ મચવા પામી છે આ જવાન 102 બટાલિયનમા અકરી ખાતે ફરજ બજાવતો હતો જે જવાન 26 તારીખે લાપતા બન્યો હતો ત્યારે અબડાસા અલ્ટ્રાટેક જેટી નજીકના દરિયામાંથી મૃતદેહ મળતા ચકચાર મચીજવા પામી છે. આ અંગે વાયોર પોલિસ અને BSF વધુ તપાસ કરશે. આપધાત કે અકસ્માત મોત અંગે થશે તટસ્થ તપાસ

