સરધારમાંથી વિદેશી શરાબની 118 બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

રાજકોટ, સરધારમાંથી વિદેશી શરાબની 118 બોટલ રૂ.47 હજારના મુદ્દામાલ સાથે ઈમીટેશનનો ધંધાથી સહીત બે ઇસમોને ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યા હતાં. દરોડાની વધુ વિગત અનુસાર ક્રાંઈમ બ્રાંચના પી.આઈ. વિ.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએમ આઈ પી.બી. જેબલીયા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેની સાથેના કોન્સ્ટેબલ ઉપેન્દ્રસિંહ ઝાલા અને નિતેષભાઈ બારૈયાને મળેલ ચોકકસ બાતમીના આધારે સરધાર ગામ તળાવની પાસે પટેલ સમાજની વાડીની બાજુમાં બાળની ઝાડીમાં દારૂની હેરફેર ચાલે છે.આ અંગે પોલીસે આગળની ચક્રો ગતિમાન કર્યા છે.