અબડાસા તાલુકાનાં વીંઝાણ ગામની સીમમાં એક શખ્સ ગે.કા રીતે દેશી દારૂ સાથે ઝડપાયો .

તા. ૦૫ /૦૭ /૨૦૧૮ નો બનાવ .

અબડાસા તાલુકાનાં વીંઝાણ ગામની સીમમાં આવેલ પારાધીના મકાનમાં સહદેવસિંહ ઉર્ફે બબૂડો પ્રવીણસિંહ જાડેજા એ ગે.કા રીતે દેશી દારૂની ભઠ્ઠી ગાળી તૈયાર દેશી દારૂ લિટર ૨૦ કિં ૪૦૦ /-તથા દેશી દારૂ બનાવવાનો આથો લિટર ૬૦૦, કિં .રૂ. ૧૨૦૦ /-તેમજ અખાધ્યા ગોળ ૯૫૦ કીગ્રા કિં. રૂ . ૩૮૦૦૦ /-તેમજ ભઠ્ઠી ગાળવાના સાધનો કિં. રૂ. ૯૫૦  તેમજ પોતાનું વાહન મોટર સાઇકલ જીજે -૧૨ -૮૦ -૩૬૫ દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરવા માટે રાખેલ જેની કિં. રૂ. ૧૫૦૦૦ /-એમ કુલ કિં. રૂ. ૫૫,૫૫૦ ના મુદ્દામાલ સાથે પકડાઈ જઇ ગુન્હો કર્યો જેની નોધ કોઠારા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *