કોઈપણ બનતી ઘટનાની સમસ્યાનો હલ કરવા માટે અમારી કચ્છ કેર ન્યુઝનો સંપર્ક સાંધો
આપણી આસપાસ કોઈપણ બનતી ઘટનાની સમસ્યાનો હલ ન આવતો હોય તો અમારા સુધી જરૂર પહોચાડશો અમારી કચ્છ કેર ટીવી ન્યુઝ ચેનલના માધ્યમથી લાગતાં વળગતા અધિકારી સુધી પહોચાડવાની કોશીશ કરશું અમારા સંપર્ક નંબર નોંધી લેશો.
ટેલિફોન નંબર : 02832 231645.
મોબાઈલ નંબર : 94849 91404, 92281 38645.