ભારાપરથી નારણપર જતાં રોડ ઉપર એક શખ્સે પોતાના કબ્જાની રિક્ષા પૂર ઝડપે બેદરકારી અને ગફલત ભરી ચલાવી.

તા. ૦૬ /૦૭ /૨૦૧૮ નો બનાવ.
ભારાપર થી નારણપર જતાં રોડ પર નુરમામદ ઉમરભાઈ સંઘાર (ઉ. વ. ૪૮ રહે, મેમણ મજીદ ની બાજુમાં, ભુજ ) પોતાના કબ્જાનો છકડો રિક્ષા નં GJ-૧૨ BG ૧૯૬૧ વાળાને પૂર ઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી રિક્ષા પાછળ બેઠેલ ફરિયાદી તથા સાહેદ ને ફેકચર સહિતની ઓછી વતી ગંભીર પ્રકારની ઇજાઓ પહોચાડી ગુન્હો કર્યો હતો જેની નોધ માનુકૂવા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.