ભુજના સુરલભીઠ રોડ ઉપર રહેતા કાસમ નોડેના દીકરા ઉપર ધાક ધમકી તેમજ માનશિક ટોચર કર્યો હતો જે ત્રાસને ધ્યાનમાં રાખી ને કાસમ નોડેના દીકરાએ જીવનનો અંતિમ પગલો ભર્યો.

તા. ૦૨/૦૬ /૨૦૧૮ નો બનાવ.
ભુજ ,સુરલભીઠ રોડ કંસારા સોની વાડી અંદર 1. દયાલગર ખીમગર ગોસ્વામી ૨. વિનોગર ખીમગર ગોસ્વામી એ કાસમ મહમદ નોડે (રહે. ૨૦૪ -અંજલીનગર સુરલભીઠ રોડ)ના દીકરાએ વેપારી પાસેથી નાલ લઈ 1. દયાલગર ખીમગર ગોસ્વામી ૨. વિનોગર ખીમગર ગોસ્વામીને આપેલ જે માલના પૈસા લેવા માટે અવાર નવાર માંગણી કરતાં જે પૈસા આપતા નહીં અને ધાકધમકી કરી મરવા માટે મજબૂર કરી ત્રાસ આપી એકબીજાને મદદગારી કરી સારવાર દરમ્યાન મરણ ગયેલ હોઇ ગુન્હો કર્યો હતો જેની નોધ ભુજ શહેરની બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરેલ છે.અને આગળની તપાસ પોલીસ ચલાવી રહી છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.