બાબરાના યુવા પત્રકાર આદીલખાન પઠાણનો આજરોજ જન્મ દિવસ
બાબરા શહેરમા નાની ઉંમરમાં પત્રકાર ક્ષેત્રે જોડાયને બાબરા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોક પ્રશ્નને વાચા આપી સારી એવી લોક સાહના મળી છે ત્યારે બાબરા શહેરના યુવા પત્રકાર અને સામાજિક કાર્યકર્તા આદીલખાન પઠાણનો આજરોજ જન્મ દિવસ છે ત્યારે સ્થાનિક અગ્રણીઓ અને રાજકીય આગેવાનો અને અધિકારીઓ તેમજ પ્રેસ મિડીયા અને ઇલેક્ટ્રોનિક મિડિયાના પત્રકાર મિત્રોએ આદીલખાન પઠાણને તેમના મો.6352066064 પર શુભેચ્છાઓ નો ધોધ વરસી રહ્યો છે.