કરછ થી રણુજા રાજેસ્થાન રામદેવ પીર ની યાત્રા કરવા નિકળેલા સંઘ

કરછ મા દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ પદયાત્રા કરતા હોય છે જેમાં આ વર્ષે નખત્રાણા , અબડાસા અનેક ગામડાઓ મા થી મોટી સંખ્યામાં ભાવીકો પદયાત્રા કરીને રાજેસ્થાન તરફ પ્રયાણ કરી ચુકયા છે મારવડા સમાજ ના અનેક શ્રદ્ધાળુઓ દર વર્ષે રણુજા બાબા રામદેવ પીર ના દર્શનેનજતા હોય છે પાવરપટ્ટી વિસ્તાર મા વિવિધ ગામોમાં પણ સંઘ રાહ જોઈ બેઠેલા ભાવીકો સંઘ પોતાના ગામમા આવે કેતરત તેમા જાડાઈ નેતેઓ પણ આગળ જવા સંઘની સાથે રવાના થસે આમ અંદાજીત ૧૮ કે ૨૦ દિવસે સંઘ રામદેવજી ના દશઁને પોહચસે છેલ્લા ઘણા વર્ષોથી કરછ ના વિવિધ વિસ્તારોમાં થી રામદેવ પીર ના દર્શને સંઘ જતા હોય છે
રીપોટર પ્રેમજી બળિયા કરછ કેર ટી વી ન્યુઝ મોટીવિરાણી