સુરેન્દ્રનગરના લીંબડી ખાતે અંબારામભાઈના કારખાને માનવાધિકાર અને મહિલા બાળ વિકાસની કારોબારી બેઠક યોજાઇ=

આવનાર સમયે મહિલા અને બાળવિકાસમા કઈ રીતે વધારેને વધારે કામગીરી કરી શકીએ તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં બહેનોમાં નયનાબેન,વિમુબેન, જાગૃતિબા,કરિશ્માબેન હાજર રહ્યા હતા.
તથા ડીયુભાઈ પરમાર, પ્રવિણપટેલ, રાણાલાલ, ડીડી ઝાલા, નટુભા, ભુપતસિહ સહિતના હોદ્દેદારો અને સભ્યો હાજર રહ્યા હતા તેમજ વકીલ મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જેમાં ગૌતમ પડ્યા , ડીકે પરમાર સહિતના વકીલોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનુ સંચાલન જે.જે મોરી દ્રારા કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર
Mahipat Metaliya ચુડા લિંબડી
મો-9016979696