નખત્રાણા તાલુકાના આમારા ગામે આવેલ કરોલ પીર ની દરગા ખાતે મેળો યોજાયો

નખત્રાણા તાલુકાના આમારા ગામે આવેલ કરોલ પીર ની દરગા ખાતે મેળો યોજાયો હતો કોમી એકતા સાથે મેળા ની લોકો મોજ માણી હતી અને સાથે પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પી ,આઈ, ચોઘરી સાહેબ ની મારગ દશઁહ હેઠળ ખડે પંગે ફરજ બજાવી હતી સાથે આરોગ્ય કેન્દ્ર ની ટીમ એ ખેતસીહ સોઢા, સુપર વાઈઝર ઈસાક ભાઈ સોરભ ભાઈ , ઈટુબેન પટેલ, અને આશા વરક ભાવના બેન ગરવા , વગેરે સેવાઓ પુરીપાડી હતી મેળા મનોરંજન સાથે બંખ મલાખડો યોજાયો હતો જેમાં જોવા માટે જંન મેદની ઉમટી હતી અને મલીઓ ને વિદય થયેલા ઓ ને ઈનામ સાથે રોકડ આપી ને સન્માન કરાયા હતા જીલ્લા માથી હિન્દુ મુસિલમ કીમી એકતા સાથે મેળા ની મોજ માણી હતી બખ મલાખડા મા વિજય થયેલા મલીઓ મામદ ભાઈ સુમરા, હુસેન કાસમ , ફતેખાન ભંટી, આરષી રાયમા , દાઉદ આચાર , વગેરે મલી ઓ ને સન્માનીત કરાયા હતા દરગા મુજાવરો અને મેળા સમીતી સુમાર અલીમામદ, હાસમ જુમા, બંબા આચાર, દીલુભા મહીપસીહ , વેરસીભાઈ આહીર , સીઘીક લુહાર , ઓસમાણ સુમરા , ઈસ્માઈલ પીજારા , ભરતભાઈ ગુસાઈ, તથા આજુબાજુના વિસ્તાર લોકો આગેવાનો સરપંચ તથા ઉ પ સરપંંચ વગેરે હાજર રહ્યા હતા
રીપોટર પ્રેમજી બળિયા કરછ કેર ટી વી ન્યુઝ મોટીવિરાણી