ભુજ તાલુકા પંચાયતના બહારના રૂમમાં આગ લાગી, ફાયર વિભાગ ઘટનસ્થળે

જાણવા મળતી વિગતો મુજબ. ભુજ શહેર માં આવેલ ભુજ તાલુકા પંચાયતના બહારના રૂમમાં આગ લાગી છે ઘટના સ્થળે થી ફાયર ટીમને જાણ કરતા, ફાયર વિભાગ ઘટના સ્થળે પોહચેલ છે આગ ને કાબૂમાં લેવાની કાર્યવાહી ચાલુ છે