જી.કે.જનરલ હોસ્પીટલ ભુજ મધ્યેથી થયેલ કુલ -૦૩ મોટર સાયકલ ચોરીના ગુનાઓને શોધી કાઢી મુદામાલ સાથે આરોપીને પકડી પાડતી ભુજ શહેર બી ડીવીઝન પોલીસ

મ્હે. પોલીસ મહાનનરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોડડર રેન્જ , ભુજ તથા શ્રી સ ારભ સસિંઘ સાહેબ, પોલીસ અનધક્ષક,
પનચચમ કચ્છ, ભુજ નાઓની સુચના મુજબ તથા નાયબ પોલીસ અનધક્ષક શ્રી જે.એન.પિંચાલ સાહેબના માગડદશનડ હેઠળ પો.સ્ટે
ખાતે દાખલ થયેલ વણશોધાયેલ ગુન્હાઓ શોધવા માટે જરૂરી સુચના આપેલ.
 જે અનુસિંધાને ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે.ના પો.ઇન્સ. શ્રી પી.વી.વાઘેલા નાઓના માગડદશડન હેઠળ ભુજ શહેર બી ડીવીઝન
પોલીસ સ્ટેશન નવસ્તારમા આવેલ જી.કે.જનરલ હોસ્પીટલ ખાતે મો.સા. ચોરીઓના બનાવ બનેલ હોઇ જેમા ભુજ શહેર બી
ડડવીઝન પોલીસ સ્ટેશન ખાતે (૧) એ પાટડ ગુ.ર.નિં.૧૦૬ /૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯ તથા (૨) એ પાટડ.ગુ.ર.નિં.૧૩૨/૨૦૨૨
ઇ.પી.કો.કલમ ૩૭૯ તથા (૩) એ પાટડ ગુ.ર.નિં.૨૨૬૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુનાઓ દાખલ થયેલ હોઇ જે
વણશોધાયેલ ગુનાઓને શોધી કાઢવા હ્યુમન રીસોસીસ તેમજ ટેકનીકલ સવેલન્સ તેમજ નેત્રમ કેમેરાનો ઉપયોગ કરી વણશોધાયેલ
ગુનાઓ શોધી કાઢવા સવેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સવેલન્સ ઇન્ચાજડ એ.એસ.આઇ. પિંકજકુમાર
રામસસિંહ કુશવાહ નાઓને ખાનગી રાહે બાતમી હડકકત મળેલ કે ભુજ જી.કે.જનરલ હોસ્પીટલમા મો.સા. ચોરીઓને અિંજામ
આપનાર ઇસમ નળ સકડલ ખાતે હોઇ જેથી તુરિંત જ વકડઆઉટ કરી મજકુર ઇસમ ને રાઉન્ડઅપ કરતા મજાકુર ઇસમ કેફીપીણુ
પીધેલાનુ જણાઇ આવતા મજકુર ઇસમ નવરૂધ્ધ કેફીપીણુ પીધેલાનો ગુનો રજીસ્ટર કરવામા આવેલ તથા મજકુરની યુનતત-પ્રયુતતી થી
પુછપરછ કરતા મજકુરે ઉપરોતત ચોરીઓ કરેલ હોવાની કબુલાત આપેલ હોઇ અને ચોરી કરેલ મો.સા. પ કી મો.સા. રજી. નિં.
જીજે.૧૨.એ.એ.૨૯૮૬ વાળી માધાપર તા.ભુજ તથા રજી. નિંબર જી.જે.૧૨.એ.એચ.૯૭૭૮ વાળી મીરઝાપર હાઇવે રોડ પાસે
રાખેલ હોવાનુિં જણાવતો હોઇ આરોપીને સાથે રાખી તપાસ કરતા મળી આવતા ગુના કામે રીકવર કરવામા આવેલ છે તથા અન્ય એક
મો.સા. ચોરી કરી અને નખત્રાણા મધ્યે રાખી આવેલ હોવાની કબુલાત આપેલ છે જે રીકવર કરવા માટેની કાયડવાહી ચાલુમાિં છે.
 પકડાયેલ આરોપીના નામ,સરનામા :-
ભાવેશ શિંભુભાઇ વાળિંદ ઉવ.૨૩ રહે, હાલે.હનુમાનજી મિંદીરની પાસે નખાત્રાણા મુળ રહે,ગામ બીટ્ટા તા.અબડાસા
 ડીટેતટ કરેલ ગુનાઓ:-
(૧) ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાટડ ગુ.ર.નિં.૧૦૬ /૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯
(૨) ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાટડ.ગુ.ર.નિં.૧૩૨/૨૦૨૨ ઇ.પી.કો.કલમ ૩૭૯
(૩) ભુજ શહેર બી ડીવીઝન પો.સ્ટે. એ પાટડ ગુ.ર.નિં.૨૨૬૪/૨૦૨૧ ઇ.પી.કો.કલમ ૩૭૯
 રીકવર કરેલ મુદ્દામાલ
(૧) સ્્લેન્ડર મો.સા. જીજે.૧૨.એ.એ.૨૯૮૬ ચેચીસ નિંબર 02 K 02 F 37518
(૨) સી.ડી. ડીલક્ષ મો.સા. રજી. નિંબર જી.જે.૧૨.એ.એચ.૯૭૭૮ ચેચીસ નિંબર 05L 29 F 11483 તથા એન્જીન નિંબર 05
S 29 E 15909
 કામગીરી કરનાર પોલીસ અનધકારી/કમડચારી:-
ઉપરોતત કામગીરીમાિં પોલીસ ઇન્સપેતટર શ્રી પી.વી. વાઘેલા સાહેબના માગડદશડન હેઠળ સવેલન્સ ટીમના
એ.એસ.આઇ.પિંકજકુમાર આર.કુશવાહા તથા પો.હેડ.કોન્સ.મયુરસસિંહ આઇ. જાડેજા તથા પો.હેડ.કોન્સ. રમેશ ટી. પરમાર તથા
પો.કોન્સ. શડકતસસિંહ વી.જાડેજા એ તથા પૃથ્વીરાજસસિંહ ડી. જાડેજા તથા વુ.પો.હેડ.કોન્સ. દક્ષાબેન જે. પરમાર રીતેના પોલીસ
સ્ટાફના માણસોએ જોડાઇને સફળ કામગીરી કરેલ.