ફાગણી પૂનમ એટલે હોળી નો પર્વ સિયાડા ના અંત અને વસંત ના પ્રારંભે ઉજવાતા આ પર્વ આખા દેશ તેમજ વિદેશ માં ઉજવાય

ફાગણી પૂનમ એટલે હોળી નો પર્વ સિયાડા ના અંત અને વસંત ના પ્રારંભે ઉજવાતા આ પર્વ આખા દેશ તેમજ વિદેશ માં ઉજવાય છે જેમાં કેરા ગામે તા,17,3,2022 ના રોજ પરંપરાગત રીતે અનેક જગ્યાએ હોલિકા દહન નુ આયોજન કરાયું હતું અગાઉ બે વર્ષ થી કોરોના ને લીધે ઉજવણી ના થતા લોકો એ તહેવાર ધામધૂમ થી ઉજવ્યો હતો અને રંગે રગયા હતા ત્યાર બાદ બીજા દિવસે 18 તારીખ ના ધૂણેટી ના દિવસે નરનારાયણ જયંતિ નિમિતે સ્વામિનારાયણ મંદિર ખાતે સવારે 8 કલાકે સત્સંગ તબ્લાના તાલ સાથે સમિયાઓ યોજાયા હતા ત્યાર બાદ આરતી યોજાઈ હતી ત્યાર બાદ બપોરે 4 કલાકે સાઈન ફેરી નુ આયોજન કરાયું હતું જે બાઈઓ ના સ્વામિનારાયણ મંદિર થી નરનારાયણ દેવની ની જય સાથે નીકળી હતી જેમાં બાલ ઘનશ્યામ મંડળ ના નાના છોકરાઓએ રેંજીમ સાથે રમઝટ બોલાવી હતી જેમાં ફેરી ગામ માંથી નીકળતા ગામ લોકો એ પોતાના ધર પાસે સ્વાગત કર્યું હતું જેમાં જડેશ્વર મહાદેવ ગૌશાળા ના યુવાનો દ્વારા નરનારાયણ દેવની આરતી સાથે પુષ્પ થી સ્વાગત કર્યું હતું અને લોકો ને લીંબુ સરબત પીવડાવી સેવા આપી હતી ત્યાર બાદ લેવા પટેલ સમાજ પાસે પહોંચતા સમાજ તેમજ ગૌશાળા ના ટ્રસ્ટીઓ દ્વારા ફેરી નુ ફૂલહાર થી સ્વાગત કરાયું હતું ત્યાર બાદ ત્યાંથી ભાઈઓ ના મદિરે પૂર્ણ કરાઈ હતી ત્યાર બાદ મહાઆરતી કરાઇ હતી સાઈન ફેરી ગામ માં ફરતાં લગભગ બે કિલોમીટર સુધી ની રાઇ હતી