ગાંધીધામ માં યુવાને ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું.

તા :૯.૭.૧૮ :નો બનાવ

ગાંધીધામ શહેરના કાર્ગો આંબેડકરનગર વિસ્તારમાં રહેનારા રાજકુમાર રામઅવતાર ચૌધરી (ઉ.વ.૪૦)એ ઘરની બહાર લાકડાની આડી માં કપડાં સુકાવવાની રસ્સી બાંધી ગળે ફાંસો ખાઈ આયખું ટૂંકાવ્યું હતું. આ યુવાનની માનસિક સ્થિતિ બરાબર ન હતી તથા તેની દવા ચાલુ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *