લેહમાં ગાંધીધામના પરિવારનું અકસ્માત થતા દંપતિનું મોત.

ગાંધીધામમાં ખન્ના માર્કેટમાં વ્યવસાય કરતા નાનક કેસવાણી પરિવાર સાથે ગાંધીધામથી કારમાં લેહ લદાખ ગયા હતા. સોમવારે મોડી સાંજે તેમની કાર અન્ય કોઈ વાહન સાથે ટકરાતા ગમખ્વાર અકસ્માત થતા પતિ પત્નીના અકસ્માત સ્થાલેજ મોટ થાય હતા. જ્યારે પુત્રને ગંભીર ઇજા થતાં બેભાન હાલતમાં છે. અને બંને પુત્રીઓને અસ્થિભંગ ઈજાઓ થઈ છે. આ ઘટના ના સમાચાર મળતા સિંધી સમાજ સહિત ગાંધીધામ સંકુલમાં શોકની લાગણી પ્રસરી હતી. બેભાન હાલતમાં રહેલ પુત્રને સારવાર માટે વિમાન માર્ગે અમદાવાદ અથવા મુંબઇ લઇ જવા તજવીજ હાથ ધરાઈ છે. દંપતીના મૃત દેહને ગાંધીધામ લઇ આવાશે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.