ભુજ શહેરમાં આવેલ પાસે ટાઉન હૉલ સર્કલ પાસે બાઇક અને એસ.ટી. બસ સાથે ગમખ્વાર સર્જાયો
>>>બ્રેકિંગ ન્યૂઝ>>>


હાલમાં ભુજ શહેરમાં આવેલ પાસે ટાઉન હૉલ સર્કલ પાસે બાઇક અને એસ.ટી. બસ સાથે ગમખ્વાર અકસ્માત સર્જાયો બસ નંબર GJ 18 Y 9042 અને બાઇક નંબર GJ 12 DK 3430 વચ્ચે અકસ્માત થયેલ છે જેમાં બાઇક ચાલક જવેરગીરી શ્યામગીરી ઉમર વર્ષ 65 રહે ઉમેદ નગર નું જી.કે. જનરલ હોસ્પિટલ માં ખસેડવામાં આવેલ પરંતુ સારવાર દરમિયાન ત્યાના ડોક્ટર એ મૃત જાહેર કરેલ જેની આગળની તપાસ પોલીસ ચલાવેલ છે.
રિપોર્ટ બાય : કરન વાઘેલા