ભુજમાં આંકડાના બે નંબરી કારોબાર સામે દરોડો પડતા વધુ એક બુકી પકડાયો.

તા :૧૦.૭.૧૮:નો બનાવ

ભુજમાં આંકડા ના બેનંબરી કારોબાર સામે આર.આર.સેલને મળેલ બાતમીના આધારે સરપટનાકા બહાર મોલુ વાળી મસ્જિદની પાછળ દરોડો પાડતા મામદ જુમા ગગડા નામના શખ્સ પાસેથી પોલીસે ૩૮૧૦ ની રોકડ, ૨૦૦૦ની કિંમતના ૩ મોબાઈલ મળી ૫૮૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આરોપી સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશને ગુનો નોંધાવાયો હતો.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *