દરિયા કાંઠેથી ચરસના વધુ બે પેકેટ મળી આવ્યા
કચ્છ સરહદ પર ચરસ મળવાનો સિલસિલો યથાવત ત્યારે ફરી આજે જખૌ દરિયા કાંઠેથી ચરસના વધુ બે પેકેટ મળી આવ્યા હતા આ કામગીરીમાં નેવી ઇન્ટેલિજંસ અને પશ્ચિમ કચ્છ પોલીસે આ ચરસના પેકેટો ઝડપી પાડયા અને અત્યાર સુધીમાં કચ્છના દરિયાકાંઠેથી 4500 થી વધુ ચરસ પેકેટ ઝડપાયા છે તો વિવિધ ટિમો દ્વારા આ ચરસ પકડવાના સર્ચ ઓપરેશનો ચાલુ રાખતા આજે ફરી 2 પેકેટ મળી આવ્યા છે તો આ બાબતે વધુ તાપસ હાથ ધરાઈ છે.
