ઇબ્રાહિમ પીર વિસ્તારમાંથી BSF ને 8 ચરસના પેકેટ મળ્યા

કચ્છમાં ચરસના પેકેટ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે ત્યારે આજે ફરી ઈબ્રાહીમ પીર વિસ્તારમાંથી ઇન્ટેલિજન્સ અને BSFના જોઈન્ટ પેટ્રોલિંગ દરમિયાન 8 ચરસના પેકેટ મળી આવ્યા હતા. ત્યારે આગળની વધુ તાપસ હાથ ધરવામાં આવી છે.