બગોદરા લીંબડી હાઇવે દેવપરા પાટિયા પાસે આઇસર ટ્રક નું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો
અકસ્માત માં એક વ્યક્તિ નું ઘટના સ્થળે મૃત્યુ
અન્ય દસ જેટલા વ્યક્તિઓ ઘાયલ જેમાં ચાર વ્યક્તિ ઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
અકસ્માત ની જાણ થતાં ચાર જેટલી ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે
તમામ ઇજાગ્રસ્તોને લીંબડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા
રિપોર્ટર મહિપત ભાઈ મેટાલિયા ચુડા લિંબડી
