ભાવનગરમાં પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો

શહેરમાં આ પ્રકારનો બીજો ગુનો નોંધાયો

કાળિયાબીડ વિસ્તારમાં આલેખ કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળેથી કૂતરાને નીચે ફેંકી મારી નાખનાર મહિલા સામે ફરિયાદ

પડોશીઓ કૂતરાને સાર સંભાળ રાખતા હોય અને ખાવાનું આપતા હોય જે અંગે બોલાચાલી કરેલ

બાદમાં કુતરા અને ત્રીજા માળેથી ધક્કો મારી નીચે ફેંકી દીધેલ જેને લઇ કૂતરાંને મોત નીપજ્યું હતું

જે અંગે જીવદયાપ્રેમી લક્ષ્મીબેન જાનીએ નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી આશાબેન લૂંબા નામની મહિલા સામે ફરિયાદ નોંધી

રિપોર્ટર એઝદ શૈખ ભાવનગર