રાપરમાં ગાળો બોલવાની ના પાડતા આધેડને છરીના ઘા મરાયા.

તા :૧૮.૭.૧૮.નો બનાવ
રાપર તાલુકામાં પંચાયત કચેરી નજીક ઘર પાસે સાંજે ૭.૪૫ વાગ્યાના અરસામાં પોતાના દીકરા વિજયસાથે બોલાચાલી કરી ગાળો બોલી રહેલા ગોગા તલસી કોળીને ના પાડનાર ૫૦ વર્ષીય આધેડ મોતીભાઈને ઉશ્કેરાયેલા ગોગા તલસી કોલીએ છરી વડે હુમલો કરી હાથમાં બગલ પાસે ઇજા પહોંચાડી હતી.જેનો રાપર પોલીસે ગુનો ધખલ કરી આગળની તપાસ હાથ ધરી છે
વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.