ભચાઉમાં કરંટ લાગતા યુવતીનું મોત.

તા : ૧૮.૭.૧૮ : નો બનાવ

ભચાઉમાં પોતાના ઘરે જ બાથરૂમમાં જ કરંટ લાગવાથી યુવતીનું મોત નીપજ્યું હતું. આ બાબતે પીએસઓ હસમુખભાઈએ જણાવ્યું હતું કે બપોરે સવા બે વાગ્યાના અરસામાં જલારામ સોસાયટીમાં રહેતી ૩૨ વર્ષની યુવતી હેતલ પુરણદાસ કાપડી પોતાના ઘરે બાથરૂમમાં ગઈ ત્યારે તેને સ્વીચબોર્ડ માંથી કરંટ લાગતા તેને તાત્કાલિક ભચાઉ સરકારી હોસ્પિટલ લાઇ જવાઈ હતી પરંતુ સારવાર મળે તે પહેલાજ તેનું મૃત્યુ થયું હતું.ભચાઉ પોલીસે અકસ્માત મોટ દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

વધુ અપગ્રેડ માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યુઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે. અને gtpl ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *