સાંતલપુર રેલવે પાટા ઉપર પડતુ મુકી એક યુવાન જીવન ટૂંકાવ્યું

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન નજીક સાંતલપુર ખાતે રેહતો માલી પરિવારના યુવાન પોતાનું જીવન ટુંકાવ્યું

કારણ અકબંધ રેલવે પોલીસ ઘટનાસ્થળે પહોંચી માલગાડી નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે આવેલ રેલવે સ્ટેશનના ફાટક પાસે સાતલપુર ના એક યુવાન એ માલગાડી નીચે પડતું મૂકી મોતને વહાલું કર્યું

લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે પહોંચ્યા પરિવારની અંદર શોકનો માહોલ આપઘાત કરવાનું કારણ અંક બંધ

રિપોર્ટર પ્રહલાદભાઈ ઠાકોર રાધનપુર પાટણ